About

TET-1 પરીક્ષા માટે નીં સંપૂર્ણ સીલેબસ મૂજબ બનાવેલી TET HTAT GURU ની KNOWLEDGE POWER બુક ની અદ્યતન આવૃતિ

આવનારી  પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા  માટેની TET-1  પરીક્ષાની અનેરા જોશથી તૈયારી કરી રહેલા અને ભાવિ શિક્ષક બનવા જઇ રહેલા ગુજરાતના ઉમેદવારોને Team Tet Htat guru અને Team Knowledge Power ના સાદર પ્રણામ.

Post Your Comment Here

Your email address will not be published. Required fields are marked *